$100$ કેન્ડેલાનો બિંદુવત ઉદગમ બ્લોટિંગ પેપરની શીટથી $5\,m$ ઉપર રાખવામાં આવ્યો છે, જે તેના પર આપાત થતા પ્રકાશના $75\%$ નું પરાવર્તન કરે છે। બ્લોટિંગ પેપરની પ્રકાશિતતા (illuminance) કેટલી હશે?

  • A
    $4\, phot$
  • B
    $4\, lux$
  • C
    $3\, phot$
  • D
    $3\, lux$

Explore More

Similar Questions

જો બે અરીસા દીવાલ પર બાજુ-બાજુમાં અને એક અરીસો છત પર લગાડેલો હોય,તો કેટલા પ્રતિબિંબ રચાશે?

Difficult
View Solution

$10 \,cm$ ઊંચાઈ ધરાવતા $45^{\circ}-45^{\circ}-90^{\circ}$ પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 2$ છે અને તેની કર્ણ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. $10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ દીવાલથી $15 \,cm$ આગળ મૂકવામાં આવ્યો છે. આ તંત્ર બિંદુ $P$ નું દીવાલ પર સ્પષ્ટ પ્રતિબિંબ રચે છે. $h$ નું મૂલ્ય ($cm$ માં) કોની નજીક છે?

એક મૂવી હોલમાં,પ્રોજેક્ટર અને સ્ક્રીન વચ્ચેનું અંતર $1\%$ વધારવામાં આવે છે. તો સ્ક્રીન પરનું ઇલ્યુમિનેશન (પ્રકાશની તીવ્રતા):

Difficult
View Solution

એક ઘરનો ફોટોગ્રાફ $35 \; mm$ ની સ્લાઇડ પર $1.75 \; cm^2$ જેટલી જગ્યા રોકે છે. આ સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરવામાં આવે છે,અને પડદા પર ઘરનું ક્ષેત્રફળ $1.55 \; m^2$ છે. પ્રોજેક્ટર-સ્ક્રીન ગોઠવણીની રેખીય મોટવણી (linear magnification) કેટલી છે?

કિરણ પ્રકાશશાસ્ત્ર ત્યારે જ માન્ય રહે છે જ્યારે લાક્ષણિક પરિમાણો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo