આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ ગોઠવેલ છે. જ્યારે ટુ-વે કી $K_3$ ખુલ્લી હોય ત્યારે સર્કિટમાં રહેલ એમીટર $A$ નું રીડિંગ $1.0\, A$ છે. જ્યારે ટુ-વે કી $K_3$ ને $2$ અને $1$ ની વચ્ચે લગાવવામાં આવે ત્યારે સંતુલન બિંદુ $P$ થી $l_1\, cm$ લંબાઈ પર મળે છે,જ્યારે કી $K_3$ ને $3$ અને $1$ ની વચ્ચે લગાવવામાં આવે ત્યારે સંતુલન બિંદુ $P$ થી $l_2\, cm$ લંબાઈ પર મળે છે. બે અવરોધોનો ગુણોત્તર $\frac{R_1}{R_2}$ કેટલો મળે?

  • A
    $\frac{l_1}{l_1 + l_2}$
  • B
    $\frac{l_2}{l_2 - l_1}$
  • C
    $\frac{l_1}{l_1 - l_2}$
  • D
    $\frac{l_1}{l_2 - l_1}$

Explore More

Similar Questions

$3 \, \Omega$ આંતરિક અવરોધ અને $10 \, V$ $emf$ ધરાવતા એક કોષને $500 \, cm$ લંબાઈ અને $3 \, \Omega$ અવરોધ ધરાવતા એક સમાન તાર સાથે જોડવામાં આવે છે. તારમાં પોટેન્શિયલ ગ્રેડિયન્ટ (સ્થિતિમાન પ્રચલન) .............. $mV/cm$ છે.

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,સંતુલન સ્થિતિએ,નીચેનામાંથી શેમાં વિદ્યુતપ્રવાહ વહેતો નથી?

પોટેન્શિયોમીટર વડે બે કોષોના $e.m.f.$ ની સરખામણી કરવા માટે,વાયર પર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ વિકસાવવા માટે પ્રમાણિત કોષનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ શક્યતા પ્રયોગને નિષ્ફળ બનાવશે?

અવગણ્ય આંતરિક અવરોધ અને $2 \ V$ emf ધરાવતા કોષ સાથે $10 \ cm$ લંબાઈનો વાયર જોડેલ છે. વાયરનો અવરોધ $3 \ \Omega$ છે. $1 \ mV/cm$ જેટલો વિધુત સ્થિતિમાનનો તફાવત (પોટેન્શિયલ ગ્રેડિયન્ટ) મેળવવા માટે જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય ................ $\Omega$ હશે.

પોટેન્શિયોમીટરમાં, વાયરના આડછેદનું ક્ષેત્રફળ $4 \, cm^2$ છે, પરિપથમાં વહેતો પ્રવાહ $1 \, A$ છે અને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ $7.5 \, V/m$ છે, તો પોટેન્શિયોમીટર વાયરની અવરોધકતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo