એક પ્રોટોન અને એક $\alpha$-કણને $100\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. પ્રોટોન સાથે સંકળાયેલ તરંગલંબાઇ અને $\alpha$-કણ સાથે સંકળાયેલ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\sqrt{2} : 1$
  • B
    $2 : 1$
  • C
    $2\sqrt{2} : 1$
  • D
    $\frac{1}{2\sqrt{2}} : 1$

Explore More

Similar Questions

જો ઈલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઊર્જા સમાન હોય,તો તેમની સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.

બોર્નના સંભાવના અર્થઘટન મુજબ,એક સિંગલ (અનન્ય) તરંગલંબાઈ ધરાવતું તરંગ સમગ્ર અવકાશમાં કેવી રીતે વિસ્તરેલું હોય છે તે સમજાવો.

એક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ $40 \ keV$ ના ઈલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. આ ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

જ્યારે ઇલેક્ટ્રોનની ગતિઊર્જામાં વધારો કરવામાં આવે છે,ત્યારે તેની સાથે સંકળાયેલ તરંગની તરંગલંબાઈ

એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જા ત્રણ ગણી કરવામાં આવે,તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા અવયવથી બદલાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo