$\sqrt{2}$ અને $\sqrt{3}$ ની વચ્ચેની એક સંમેય સંખ્યા કઈ છે?

  • A
    $1.5$
  • B
    $\frac{\sqrt{2}+\sqrt{3}}{2}$
  • C
    $\frac{\sqrt{2}-\sqrt{3}}{2}$
  • D
    $1.8$

Explore More

Similar Questions

નીચેના દરેકનો છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈને દશાંશના ત્રણ સ્થાન સુધી કિંમત શોધો.
$\frac{6}{\sqrt{6}}$

Difficult
View Solution

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $0.3\overline{6}=$

$0.\overline{83}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

નીચેની પદાવલિનું સાદું રૂપ આપો: $(\sqrt{11}-\sqrt{3})^{2}$

નીચેનાનો છેદ સંમેયીકરણ કરો:
$\frac{3 \sqrt{5}+\sqrt{3}}{\sqrt{5}-\sqrt{3}}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo