એક લંબચોરસને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $16$ પેટા-લંબચોરસમાં વિભાજિત કરવામાં આવ્યો છે,દરેક પેટા-લંબચોરસમાંની સંખ્યા તે પેટા-લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવે છે. લંબચોરસ $KLMN$ નું ક્ષેત્રફળ કેટલું છે?

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $50$

Explore More

Similar Questions

જેના શિરોબિંદુઓ $(a \cos \theta, b \sin \theta)$,$(-a \sin \theta, b \cos \theta)$ અને $(-a \cos \theta, -b \sin \theta)$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

$OPQR$ એક ચોરસ છે અને $M$ અને $N$ અનુક્રમે બાજુઓ $PQ$ અને $QR$ ના મધ્યબિંદુઓ છે. તો ચોરસના ક્ષેત્રફળ અને ત્રિકોણ $OMN$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

ત્રિકોણની ત્રણ બાજુઓના મધ્યબિંદુઓ $(1, 2)$,$(-1, 1)$ અને $(0, 3)$ છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થશે?

$OPQR$ એક ચોરસ છે અને બિંદુ $Q$ એ $(\alpha, \alpha)$ છે. જો $M$ અને $N$ અનુક્રમે બાજુઓ $PQ$ અને $QR$ ના મધ્યબિંદુઓ હોય,તો ચોરસના ક્ષેત્રફળ અને ત્રિકોણ $OMN$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$xy=0$ રેખાઓની જોડી,$x-4=0$ અને $y+5=0$ રેખા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo