$R=5 \, \Omega, L=20 \, \text{mH}$ અને $C=0.5 \, \mu \text{F}$ ધરાવતો શ્રેણી $LCR$ પરિપથ $250 \, \text{V}$ ના $AC$ સપ્લાય સાથે જોડાયેલ છે,જેની આવૃત્તિ બદલી શકાય છે. અનુનાદની સ્થિતિમાં વ્યય થતો પાવર $..... \times 10^{2} \, \text{W}$ છે.

  • A
    $150$
  • B
    $125$
  • C
    $160$
  • D
    $200$

Explore More

Similar Questions

એક અવરોધ $R$,ઇન્ડક્ટર $L$ અને કેપેસિટર $C$ ને $n$ આવૃત્તિ ધરાવતા ઓસિલેટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો અનુનાદ આવૃત્તિ $n_r$ હોય,તો પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ ક્યારે રહે છે?

$LCR$ શ્રેણી પરિપથને બાહ્ય $emf$,$e = 200 \sin(100 \pi t) \ V$ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં કેપેસીટન્સ અને અવરોધના મૂલ્યો અનુક્રમે $1 \ \mu F$ અને $100 \ \Omega$ છે. જ્યારે ઇન્ડક્ટન્સ (હેન્રીમાં) કેટલું હોય ત્યારે પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થાય?

ચલ આવૃત્તિ $f$ ધરાવતા $ac$ સ્ત્રોતને $LCR$ શ્રેણી પરિપથ સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ આવૃત્તિ $f$ સાથે પરિપથમાં પ્રવાહ $I$ ના ફેરફારને દર્શાવે છે?

$LCR$ સર્કિટમાં,અનુનાદ (resonance) સમયે

શ્રેણી $LCR$ સર્કિટમાં,સ્ત્રોતની આવૃત્તિ એ અનુનાદ આવૃત્તિ (resonance frequency) કરતા અડધી છે. સર્કિટનો સ્વભાવ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo