એક ગણ $S$ માં $7$ ઘટકો છે. $S$ નો એક અરિક્ત ઉપગણ $A$ અને $S$ નો એક ઘટક $x$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો $x \in A$ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{64}{127}$
  • C
    $\frac{63}{128}$
  • D
    $\frac{31}{128}$

Explore More

Similar Questions

એક થેલીમાં $3$ લાલ અને $5$ કાળા દડા છે અને બીજી થેલીમાં $6$ લાલ અને $4$ કાળા દડા છે. દરેક થેલીમાંથી એક દડો કાઢવામાં આવે છે. એક દડો લાલ અને બીજો કાળો હોય તેની સંભાવના કેટલી છે?

ધારો કે $M$ એ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર છે જ્યારે તેમનો સરવાળો $66$ હોય. ધારો કે નિદર્શાવકાશ $S = \{x \in \mathbb{Z} : x(66 - x) \geq \frac{5}{9} M\}$ અને ઘટના $A = \{x \in S : x \text{ એ } 3 \text{ નો ગુણક છે}\}$. તો $P(A)$ ની કિંમત શોધો.

એક થેલીમાં $9$ ડિસ્ક છે,જેમાંથી $4$ લાલ,$3$ વાદળી અને $2$ પીળી છે. આ ડિસ્ક આકાર અને કદમાં સમાન છે. થેલીમાંથી એક ડિસ્ક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે લાલ અથવા વાદળી હોય તેની સંભાવનાની ગણતરી કરો.

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5, P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી $I$ ની યાદી $II$ સાથેની સાચી જોડ શોધો:
યાદી $I$યાદી $II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

જ્યારે ત્રણ સમતોલ પાસાને એકસાથે ઉછાળવામાં આવે,ત્યારે ત્રણેય પાસા પર સમાન પૂર્ણાંક મળે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo