$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો ઢળતી સપાટી પર ગબડે છે. તો તેની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $\frac{5}{7}$ ચાકગતિ અને $\frac{2}{7}$ સ્થાનાંતરિત
  • B
    $\frac{2}{7}$ ચાકગતિ અને $\frac{5}{7}$ સ્થાનાંતરિત
  • C
    $\frac{2}{5}$ ચાકગતિ અને $\frac{3}{5}$ સ્થાનાંતરિત
  • D
    $\frac{1}{2}$ ચાકગતિ અને $\frac{1}{2}$ સ્થાનાંતરિત

Explore More

Similar Questions

એક નક્કર ગોળો સમાન ઊંચાઈ ધરાવતા પરંતુ અલગ-અલગ ઢાળવાળા બે અલગ-અલગ ઢળતા સમતલો પર નીચે ગબડે છે. બંને કિસ્સાઓમાં:

$3a$ ત્રિજ્યાની એક રિંગ ટેબલ પર દઢ રીતે જડેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ અને $a$ ત્રિજ્યાની એક નાની રિંગ તેની અંદર સરક્યા વિના ગબડે છે. નાની રિંગને $A$ સ્થાન (સમક્ષિતિજ સ્થાન) પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સૌથી નીચેના બિંદુએ પહોંચે ત્યારે નાની રિંગના કેન્દ્રની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક ઢળતા સમતલ પરથી એક ગોળો,એક તકતી (disc),એક રીંગ અને એક કવચ (shell) સરક્યા વિના ગબડે છે. તેમના તળિયે પહોંચવાનો ક્રમ શું હશે?

$500 \ g$ દળ અને $5 \ cm$ ત્રિજ્યા ધરાવતી એક નાની તકતી ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડે છે. જ્યારે તે ઢળતા સમતલના તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ શેના પર આધાર રાખે છે?

ઢાળ $\theta$ ધરાવતા ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડતા પદાર્થ માટે ગતિઊર્જા અને વેગના સમીકરણો મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo