$20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5\,mol$ બેન્ઝીન અને $3.5\,mol$ ટોલ્યુઈનનું બનેલું છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને શુદ્ધ ટોલ્યુઈનનું બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22.3\,torr$ હોય,તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ અને તેની સાથે સંતુલનમાં રહેલા બેન્ઝીનનો મોલ અંશ અનુક્રમે કેટલો હશે?

  • A
    $35.8\,torr$ અને $0.280$
  • B
    $38.0\,torr$ અને $0.589$
  • C
    $30.5\,torr$ અને $0.389$
  • D
    $30.5\,torr$ અને $0.480$

Explore More

Similar Questions

નીચેનામાંથી સમાન અભિસરણ દબાણ (osmotic pressure) ધરાવતી દ્રાવણોની જોડીઓની સંખ્યા કેટલી છે?
($100\%$ આયનીકરણ ધારો)
$A.$ $0.500 \ M \ C_2H_5OH \ (aq)$ અને $0.25 \ M \ KBr \ (aq)$
$B.$ $0.100 \ M \ K_4[Fe(CN)_6] \ (aq)$ અને $0.100 \ M \ FeSO_4(NH_4)_2SO_4 \ (aq)$
$C.$ $0.05 \ M \ K_4[Fe(CN)_6] \ (aq)$ અને $0.25 \ M \ NaCl \ (aq)$
$D.$ $0.15 \ M \ NaCl \ (aq)$ અને $0.1 \ M \ BaCl_2 \ (aq)$
$E.$ $0.02 \ M \ KCl \cdot MgCl_2 \cdot 6H_2O \ (aq)$ અને $0.05 \ M \ KCl \ (aq)$

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

એક અબાષ્પશીલ દ્રાવ્યના જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.17^{\circ} C$ છે. આ દ્રાવણ જે તાપમાને થીજી જશે ($^{\circ} C$ માં) તે તાપમાન શોધો.
$K_{b}(H_2 O) = 0.512^{\circ} C \ kg \ mol^{-1}$,
$K_{f}(H_2 O) = 1.86^{\circ} C \ kg \ mol^{-1}$

$80\,^oC$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $520\, mm\,Hg$ છે અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $1000\, mm\,Hg$ છે. જો $A$ અને $B$ નું મિશ્રણ $80\,^oC$ અને $1\, atm$ દબાણે ઉકળે છે,તો મિશ્રણમાં $A$ નું પ્રમાણ ........... $mol\,\%$ છે.

$NaCl$ નું જલીય દ્રાવણ પાણીના ઠારબિંદુમાં $0.372 \, K$ જેટલો ઘટાડો દર્શાવે છે. સમાન મોલાલિટી ધરાવતા $BaCl_2$ ના દ્રાવણનું ઉત્કલનબિંદુ .........$^oC$ થશે. $[K_f(H_2O) = 1.86 \, K \, kg \, mol^{-1}; K_b(H_2O) = 0.52 \, K \, kg \, mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo