$30 \,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $90 \,g$ પાણીના દ્રાવણનું $298 \,K$ તાપમાને બાષ્પદબાણ $2.8 \,kPa$ છે. ત્યારબાદ,દ્રાવણમાં $18 \,g$ પાણી ઉમેરવામાં આવે છે અને નવું બાષ્પદબાણ $298 \,K$ તાપમાને $2.9 \,kPa$ થાય છે. ગણતરી કરો:
$i$. દ્રાવ્યનું મોલર દળ
$ii$. $298 \,K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(i)$ ધારો કે દ્રાવ્યનું મોલર દળ $M \,g \,mol^{-1}$ છે.
પ્રારંભિક સ્થિતિ:
$n_{1} = \frac{90 \,g}{18 \,g \,mol^{-1}} = 5 \,mol$ (પાણીના મોલ)
$n_{2} = \frac{30 \,g}{M \,g \,mol^{-1}} = \frac{30}{M} \,mol$ (દ્રાવ્યના મોલ)
$p_{1} = 2.8 \,kPa$
રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરતા: $\frac{p_{1}^{o} - p_{1}}{p_{1}^{o}} = \frac{n_{2}}{n_{1} + n_{2}}$
$1 - \frac{2.8}{p_{1}^{o}} = \frac{30/M}{5 + 30/M} = \frac{30}{5M + 30}$
$\frac{2.8}{p_{1}^{o}} = 1 - \frac{30}{5M + 30} = \frac{5M}{5M + 30}$
$\frac{p_{1}^{o}}{2.8} = \frac{5M + 30}{5M} \quad \dots (i)$
$18 \,g$ પાણી ઉમેર્યા પછી:
$n_{1}' = \frac{90 + 18}{18} = 6 \,mol$
$p_{1}' = 2.9 \,kPa$
$\frac{p_{1}^{o} - 2.9}{p_{1}^{o}} = \frac{30/M}{6 + 30/M} = \frac{30}{6M + 30}$
$\frac{p_{1}^{o}}{2.9} = \frac{6M + 30}{6M} \quad \dots (ii)$
$(i)$ ને $(ii)$ વડે ભાગતા:
$\frac{2.9}{2.8} = \frac{6(5M + 30)}{5(6M + 30)}$
$87M + 435 = 84M + 504$
$3M = 69 \Rightarrow M = 23 \,g \,mol^{-1}$.
$(ii)$ $M = 23$ ની કિંમત $(i)$ માં મૂકતા:
$p_{1}^{o} = 2.8 \times \frac{145}{115} = 3.53 \,kPa$.

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે મર્ક્યુરી પર તેનું બાષ્પદબાણ $50 \ mm$ થી ઘટીને $45 \ mm$ થાય છે. દ્રાવ્યના મોલ અંશનું મૂલ્ય કેટલું હશે?

બેન્ઝીન $(P^o = 120 \ torr)$ અને ટોલ્યુઈન $(P^o = 80 \ torr)$ ના દ્રાવણનું બાષ્પ દબાણ,જેમાં દરેકના $2 \ moles$ હોય,તે ......... $torr$ છે.

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

$18 \ g$ ગ્લુકોઝને $90 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થાય?

$1 \ L$ પાણીમાં આશરે $100 \ mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo