એક દોરીના તરંગનું સમીકરણ $y=0.002 \sin (300 t-15 x)$ આપેલ છે અને રેખીય દળ ઘનતા $\mu=0.1 \ kg/m$ છે. તો દોરીમાં તણાવ ($N$ માં) શોધો.

  • A
    $30$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $45$

Explore More

Similar Questions

ખેંચાયેલી દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ $y = 3 \sin (4x + 200t)$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને સમય $t$ સેકન્ડમાં છે. જો દોરી પર લાગતું તણાવ $500 \ N$ હોય, તો દોરીની રેખીય ઘનતા કેટલી હશે ($kg \ m^{-1}$ માં)?

સમાન ઘનતા અને $L$ લંબાઈના લટકતા દોરડાના નીચેના છેડે એક પલ્સ ઉત્પન્ન થાય છે. જ્યારે પલ્સ દોરડાના મધ્યબિંદુએ પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$1 \ kg$ દળને $1.2 \ g/m$ રેખીય દળ ઘનતા ધરાવતી દોરી સાથે બાંધેલ છે. દોરીની લંબાઈ $1 \ m$ છે અને તેનો બીજો છેડો લિફ્ટની છત સાથે જોડાયેલ છે,જે $2 \ m/s^2$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરી રહી છે. દોરીના સૌથી નીચેના બિંદુએ એક લંબગત તરંગ ઉત્પન્ન થાય છે. તરંગને દોરીના ઉપરના છેડા સુધી પહોંચવા માટે લાગતો સમય .... $s$ છે. ($g = 10 \ m/s^2$ લો)

Difficult
View Solution

દોરી પર પ્રસરતા લંબગત તરંગને સમીકરણ $y = 2 \sin (10x + 300t)$ દ્વારા દર્શાવી શકાય છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. જો કંપન કરતી દોરીની રેખીય ઘનતા $0.6 \times 10^{-3} \, g/cm$ હોય,તો દોરીમાં તણાવ .............. $N$ છે.

$L$ લંબાઈ અને $m_1$ દળ ધરાવતું એક સમાન દોરડું એક દ્રઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલું છે. દોરડાના મુક્ત છેડે $m_2$ દળનો એક બ્લોક બાંધેલો છે. દોરડાના નીચેના છેડે $\lambda_1$ તરંગલંબાઈનો એક લંબગત પલ્સ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ પલ્સ દોરડાના ઉપરના છેડે પહોંચે છે ત્યારે તેની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. ગુણોત્તર $\lambda_2 / \lambda_1$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo