એક વિદ્યાર્થીએ પરીક્ષામાં $13$ માંથી $10$ પ્રશ્નોના જવાબ આપવાના છે,જેથી તેણે પ્રથમ $5$ પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા $4$ પ્રશ્નો પસંદ કરવાના રહે. તેની પાસે ઉપલબ્ધ પસંદગીઓની સંખ્યા કેટલી છે?

  • A
    $140$
  • B
    $196$
  • C
    $280$
  • D
    $346$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ દબાણે $10 \ moles$ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલની સંખ્યા કેટલી હશે?

$CH_3CN \xrightarrow{Na + C_2H_5OH} X$. સંયોજન $X$ શું છે?

કેટાડ્રોમસ (Catadromous) માછલી ક્યાંથી ક્યાં સ્થળાંતર કરે છે?

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

જો $a = \hat{i} + 4 \hat{j}$,$b = 2 \hat{i} - 2 \hat{j}$,અને $c = 5 \hat{i} + 9 \hat{j}$ હોય,તો $c$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo