$g = \frac{4 \pi^{2} \ell}{T^{2}}$ ના નિર્ધારણ માટે એક વિદ્યાર્થી પ્રયોગ કરે છે. $\ell = 1 \, m$ આપેલ છે,વિદ્યાર્થી $\Delta \ell$ જેટલી ભૂલ કરે છે. $T$ માટે,વિદ્યાર્થી $\Delta T$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચનો ઉપયોગ કરીને $n$ દોલનોનો સમય માપે છે અને $0.1 \, s$ ની માનવીય ભૂલ કરે છે. નીચેનામાંથી કયા ડેટા માટે $g$ નું માપન સૌથી સચોટ હશે?

  • A
    $\Delta \ell = 5 \, mm, \Delta T = 0.2 \, s, n = 10$
  • B
    $\Delta \ell = 5 \, mm, \Delta T = 0.2 \, s, n = 20$
  • C
    $\Delta \ell = 5 \, mm, \Delta T = 0.1 \, s, n = 10$
  • D
    $\Delta \ell = 1 \, mm, \Delta T = 0.1 \, s, n = 50$

Explore More

Similar Questions

એક વ્યક્તિ પથ્થર ફેંકવા અને કૂવાના તળિયે અથડાવાનો અવાજ સાંભળવા વચ્ચેના સમયના અંતરાલને માપીને કૂવાની ઊંડાઈ માપે છે. તેના સમયના માપનમાં ત્રુટિ $\delta T = 0.01 \ s$ છે અને તે કૂવાની ઊંડાઈ $L = 20 \ m$ માપે છે. ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10 \ ms^{-2}$ અને અવાજનો વેગ $v = 300 \ ms^{-1}$ લો. તો માપનમાં આંશિક ત્રુટિ,$\delta L / L$,કોની સૌથી નજીક છે ($\%$ માં)?

જો $l$ અને $g$ ના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $2\%$ અને $4\%$ હોય,તો લોલકના આવર્તકાળના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

Difficult
View Solution

જો સ્થિતિમાન $V = 100 \pm 0.5\,V$ અને પ્રવાહ $I = 10 \pm 0.2\,A$ આપેલ હોય,તો અવરોધનું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

ભૂલોના સંયોજન (combination of error) પર નોંધ લખો.

રાશિ $Z$ એ $x$ અને $y$ સાથે સમીકરણ $Z = x^2y - xy^2$ મુજબ બદલાય છે,જ્યાં $x = 3.0 \pm 0.1$ અને $y = 2.0 \pm 0.1$ છે. $Z$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo