$10\,cm$ લંબાઈનો એક પાતળો નળાકાર સળિયો $20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આડો મૂકવામાં આવ્યો છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવ્યો છે કે સળિયાનું મધ્યબિંદુ અરીસાના ધ્રુવથી $40\,cm$ અંતરે રહે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ $\frac{x}{3}\,cm$ હશે. $x$ નું મૂલ્ય $............$ છે.

  • A
    $30$
  • B
    $32$
  • C
    $31$
  • D
    $59$

Explore More

Similar Questions

એક વસ્તુને બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે. પ્રતિબિંબ ક્યાં મળશે?

$3.6 \ cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $30 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર લંબરૂપે મૂકવામાં આવે છે. જો વસ્તુ અરીસાના મુખ્ય કેન્દ્રથી $10 \ cm$ અંતરે હોય, તો અરીસા દ્વારા બનતા વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($cm$ માં)?

$100 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે,જે $30'$ નો ખૂણો આંતરે છે. સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ .....$cm$ હશે.

$5 \ cm$ ઊંચી વસ્તુને $20 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ ગોલીય અરીસાથી $1 \ m$ દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું કદ $...... \ cm$ છે.

દ્રષ્ટિનું ક્ષેત્ર (field of view) કોના માટે મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo