એક પાતળો સમાન બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની કેન્દ્રલંબાઈ $0.2 \ m$ છે. જો તેને પ્રવાહીમાં ડુબાડતા તે $0.5 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{17}{8}$
  • B
    $\frac{15}{8}$
  • C
    $\frac{13}{8}$
  • D
    $\frac{9}{8}$

Explore More

Similar Questions

કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $40 \text{ cm}$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેની પાવર અને હવામાં રાખવામાં આવે ત્યારે તેના પાવરનો ગુણોત્તર કેટલો થાય?

એક લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. લેન્સની એક બાજુ સપાટ છે અને બીજી બાજુ $R$ ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ છે. જો કોઈ વસ્તુને લેન્સની બહિર્ગોળ બાજુ તરફ $60 \ cm$ અંતરે મૂકવામાં આવે, તો તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ $120 \ cm$ અંતરે રચાય છે. $R$ નું મૂલ્ય શોધો. ($cm$ માં)

એક બાયકોન્વેક્સ લેન્સ $(R_{1}=R_{2}=20 \ cm)$ ની કેન્દ્રલંબાઈ અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ જેટલી છે. અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)? (કાચના લેન્સનો વક્રીભવનાંક $= 1.5$)

જ્યારે સમતલ તરંગ અગ્ર બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે,ત્યારે બહાર આવતું તરંગ અગ્ર . . . . . . બને છે.

જો લેન્સની બંને બહિર્ગોળ સપાટીઓની વક્રતા ત્રિજ્યા $20 \, cm$ હોય,તો આપેલ ગોઠવણીમાં લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. ($, cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo