$d$ બાજુવાળો એક પારદર્શક ઘન,જે $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનો બનેલો છે,તેને $\mu_1$ $(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ સપાટી પર $\theta$ ખૂણે આપાત થાય છે. $BC$ સપાટી પરના બિંદુ $E$ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો $\theta$ એ નીચેની શરતનું પાલન કરવું જોઈએ:

  • A
    $\theta > \sin^{-1} \left( \frac{\mu_1}{\mu_2} \right)$
  • B
    $\theta > \sin^{-1} \sqrt{\frac{\mu_2^2}{\mu_1^2} - 1}$
  • C
    $\theta < \sin^{-1} \left( \frac{\mu_1}{\mu_2} \right)$
  • D
    $\theta < \sin^{-1} \sqrt{\frac{\mu_2^2}{\mu_1^2} - 1}$

Explore More

Similar Questions

ઓપ્ટિકલ ફાઇબરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

$x$ અને $y$ પ્રવાહીમાં પ્રકાશની તરંગલંબાઇ અનુક્રમે $3500 \, \mathring{A}$ અને $7000 \, \mathring{A}$ છે. તો $x$ નો $y$ ની સાપેક્ષે ક્રાંતિકોણ .......... $^o$ છે.

નીચે દર્શાવ્યા મુજબ પ્રવાહીમાં ડૂબેલા કાચના પ્રિઝમનો વિચાર કરો. કાચ અને પ્રવાહીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.2$ છે. પ્રકાશનું કિરણ પ્રિઝમની સપાટી $AB$ ને લંબ રૂપે પ્રવેશે છે. જો કિરણ સપાટી $AC$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું હોય, તો ખૂણા $\theta$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ ના પાતળા સ્તરમાં વક્રીભવન પામે છે, સ્તરને ઓળંગે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ $2$ અને $3$ વચ્ચેની આંતર સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો કિરણનો આપાતકોણ $\theta$ હોય, તો $\theta$ નું મૂલ્ય શોધો.

માધ્યમ $A$ અને $B$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $2.0 \times 10^{10} \, cm/s$ અને $1.5 \times 10^{10} \, cm/s$ છે. પ્રકાશનું કિરણ માધ્યમ $B$ માંથી $A$ માં $\theta$ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo