એક સમાન જાડાઈ અને $n_1=1.4$ વક્રીભવનાંક ધરાવતું પારદર્શક પાતળું પડ,$n_2=1.5$ વક્રીભવનાંક ધરાવતા લાંબા નક્કર કાચના નળાકારના એક છેડે $R$ ત્રિજ્યાની બહિર્ગોળ ગોળાકાર સપાટી પર લગાવેલું છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. નળાકારની અક્ષને સમાંતર પ્રકાશના કિરણો જે હવામાંથી કાચમાં પડમાંથી પસાર થાય છે તે પડથી $f_1$ અંતરે કેન્દ્રિત થાય છે,જ્યારે કાચમાંથી હવામાં જતા પ્રકાશના કિરણો પડથી $f_2$ અંતરે કેન્દ્રિત થાય છે. તો:
$(A)$ $|f_1|=3R$
$(B)$ $|f_1|=2.8R$
$(C)$ $|f_2|=2R$
$(D)$ $|f_2|=1.4R$

  • A
    $(A, D)$
  • B
    $(A, C)$
  • C
    $(B, D)$
  • D
    $(B, C)$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \, cm$ વ્યાસ ધરાવતી કાચની $(\mu = 1.5)$ ગોળાકાર સપાટીથી $3 \, cm$ અંતરે એક હવાનો પરપોટો રહેલો છે. જો સપાટી અંતર્ગોળ હોય,તો સપાટીથી કેટલા અંતરે પરપોટો દેખાશે? (સેમી માં)

Difficult
View Solution

$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી એક ગોળીય સપાટી હવા (વક્રીભવનાંક $1.0$) ને કાચ (વક્રીભવનાંક $1.5$) થી અલગ કરે છે. વક્રતા કેન્દ્ર કાચમાં છે. હવામાં મૂકવામાં આવેલ બિંદુવત પદાર્થ $P$ નું વાસ્તવિક પ્રતિબિંબ $Q$ કાચમાં મળે છે. રેખા $PQ$ સપાટીને બિંદુ $O$ પર છેદે છે,અને $PO = OQ$ છે. અંતર $PO$ કેટલું હશે ($R$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચના સળિયાના છેડાઓ છે. કાચનો વક્રીભવનાંક $\mu$ છે. વસ્તુ $O$ એ મોટી વક્રતા ત્રિજ્યા ધરાવતી સપાટીથી $2R$ અંતરે છે. છેડાઓના શિરોબિંદુઓ વચ્ચેનું અંતર $3R$ છે. $\mu$ નો જે વિસ્તાર માટે પ્રતિબિંબ વાસ્તવિક મળે તે છે

બે પારદર્શક ગોલીય વક્ર સપાટીઓ દ્વારા થતું વક્રીભવન સમજાવો.

એક ગોલીય સપાટી $1$ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વસ્તુ $O$ ના પ્રતિબિંબનું ગોલીય સપાટીથી અંતર શોધો. ($C$ એ ગોલીય સપાટીનું વક્રતા કેન્દ્ર છે અને $R$ એ વક્રતા ત્રિજ્યા છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo