એક વજનરહિત દોરી $3.7\,kg-wt$ સુધીનું તણાવ સહન કરી શકે છે. $500\,g$ દળનો એક પથ્થર તેને બાંધીને શિરોલંબ સમતલમાં $4\,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. જો $g = 10\,ms^{-2}$ હોય,તો પથ્થરનો મહત્તમ કોણીય વેગ ......... $rad\,s^{-1}$ હશે.

  • A
    $4$
  • B
    $16$
  • C
    $\sqrt{21}$
  • D
    $2$

Explore More

Similar Questions

અન્નવાહક પેશીનું ભારણ (Phloem loading) શેની સાથે સંબંધિત છે?

એક સંયુક્ત માઈક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \, cm$ અને $6.25 \, cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $2 \, cm$ અંતરે મૂકવામાં આવે છે અને અંતિમ પ્રતિબિંબ આંખના લેન્સથી $25 \, cm$ અંતરે રચાય છે. બે લેન્સ વચ્ચેનું અંતર.....$cm$ છે.

એક બાઈનરી સંયોજનમાં,તત્વ $A$ ના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે અને તત્વ $M$ ના પરમાણુઓ $hcp$ રચનાના $2/3$ ટેટ્રાહેડ્રલ વોઈડ્સ (ચતુષ્ફલકીય છિદ્રો) રોકે છે. આ બાઈનરી સંયોજનનું સૂત્ર શું છે?

બિંદુ $(-1, 2)$ માંથી પરવલય $y^2 = 4x$ પર સ્પર્શકો દોરવામાં આવે છે,તો સ્પર્શક અને સ્પર્શજીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($\sqrt{2}$ માં)

સલ્ફરની ઇલેક્ટ્રોનબંધુતા ...........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo