એક તારને $200\, N$ નો ભાર લગાવીને તોડી શકાય છે. સમાન લંબાઈ અને સમાન દ્રવ્યના,પરંતુ બમણા વ્યાસ ધરાવતા બીજા તારને તોડવા માટે જરૂરી બળ .......... $N$ છે.

  • A
    $200$
  • B
    $400$
  • C
    $600$
  • D
    $800$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
Column $I$Column $II$
$A$. હૂકનો નિયમ$1$. સ્પર્શક વિકૃતિ (Tangential strain)
$B$. શીયરિંગ વિકૃતિ$2$. સ્થિતિસ્થાપક ગુણધર્મનો કામચલાઉ નાશ
$C$. કદ વિકૃતિ (Bulk strain)$3$. સ્થિતિસ્થાપક સીમા
$D$. સ્થિતિસ્થાપક થાક (Elastic fatigue)$4$. રેખીય વિકૃતિના $3$ ગણી

આકાર સ્થિતિસ્થાપક અંક (Shear Modulus) અને કદ સ્થિતિસ્થાપક અંક (Bulk Modulus) માટે સૂત્ર,પારિમાણિક સૂત્ર અને $SI$ એકમ લખો.

નીચે આપેલા બે વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને કારણો સાથે જણાવો કે તે સાચા છે કે ખોટા.
$(a)$ રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતા વધારે હોય છે;
$(b)$ કોઈલનું ખેંચાણ તેના શિયર મોડ્યુલસ દ્વારા નક્કી કરવામાં આવે છે.

$1.05 \; m$ લંબાઈનો એક સળિયો જેનું દળ નહિવત છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન લંબાઈના સ્ટીલ (તાર $A$) અને એલ્યુમિનિયમ (તાર $B$) ના બે તાર વડે તેના છેડાઓ પર ટેકવેલો છે. તાર $A$ અને $B$ ના આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે $1.0 \; mm^2$ અને $2.0 \; mm^2$ છે. સ્ટીલ અને એલ્યુમિનિયમના બંને તારમાં $(a)$ સમાન પ્રતિબળ અને $(b)$ સમાન વિકૃતિ ઉત્પન્ન કરવા માટે સળિયા પર કયા બિંદુએ દળ $m$ લટકાવવું જોઈએ?

Difficult
View Solution

કોપર પાસે ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(fcc)$ લેટીસ છે,જેમાં આંતર-પરમાણ્વીય અંતર $2.54 \ \mathring{A}$ છે. આ લેટીસ માટે લેટીસ અચળાંકનું મૂલ્ય .... $\mathring{A}$ છે $[AIPMT \ 2005]$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo