એસીટાલ્ડિહાઈડ ...... ના દ્રાવણ સાથે મિશ્ર કરવાથી સફેદ સ્ફટિકીય અવક્ષેપ બનાવે છે.

  • A
    એસિડિક,$Zn-Hg$
  • B
    આલ્કોહોલિક,$Na_2SO_3$
  • C
    સંતૃપ્ત જલીય,$NaHSO_3$
  • D
    જલીય,$NaCl$

Explore More

Similar Questions

ત્રણ સમકેન્દ્રિય ગોળીય કવચની ત્રિજ્યાઓ અનુક્રમે $a, b$ અને $c$ $(a < b < c)$ છે અને તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\sigma, -\sigma$ અને $\sigma$ છે. જો આ કવચની સપાટીઓ પરના વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $V_A, V_B$ અને $V_C$ હોય,તો $c = a + b$ માટે નીચેનામાંથી શું સાચું છે?

$\int\left(\sqrt{\frac{a+x}{a-x}}+\sqrt{\frac{a-x}{a+x}}\right) d x$ ની કિંમત શોધો.

$AIDS$ ફેલાવતો $HIV$ વાયરસ સૌપ્રથમ કોનો નાશ કરવાનું શરૂ કરે છે?

કોઈપણ $\triangle ABC$ માં,પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ ની કિંમત શું થાય?

નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $(NBRI)$ ક્યાં આવેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo