નીચેનામાંથી કઈ જોડી સાચી છે :
$A.$ $IF_3$ $\rightarrow$ $T$-આકાર $(sp^3d)$
$B.$ $IF_5$ $\rightarrow$ ચોરસ પિરામિડલ $(sp^3d^2)$
$C.$ $IF_7$ $\rightarrow$ પંચકોણીય દ્વિપિરામિડલ $(sp^3d^3)$
$D.$ $ClO_4^-$ $\rightarrow$ સમતલીય ચોરસ $(sp^3d)$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    માત્ર $A$, $B$ અને $C$
  • B
    માત્ર $A$ અને $B$
  • C
    $A$, $B$, $C$ અને $D$
  • D
    માત્ર $B$, $C$ અને $D$

Explore More

Similar Questions

$h$ મીટર ઊંચી ટેકરીની ટોચ પરથી એક સ્તંભની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $\alpha$ અને $\beta$ છે. સ્તંભની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નાઈટ્રોબેન્ઝીનનું સામાન્ય ઠારબિંદુ $(f.p.)$ $278.82\, K$ છે. જો તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને $0.25\, m$ (મોલાલિટી) ધરાવતું દ્રાવણ બનાવવામાં આવે,તો દ્રાવણનું અવલોકિત ઠારબિંદુ $276.82\, K$ મળે છે. નાઈટ્રોબેન્ઝીન માટે $K_f$ નું મૂલ્ય $K\, kg\, mol^{-1}$ માં શોધો.

$\lim _{x \rightarrow \infty}\left(\frac{x+6}{x+1}\right)^{x+4}$ ની કિંમત શોધો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયકની સાંદ્રતા $25 \ min$ માં $0.03 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.02 \ mol \ L^{-1}$ થાય છે. તેનો વેગ ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo