નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન નિત્યસત્ય (tautology) છે?

  • A
    $\sim p \vee (\sim p \vee \sim q)$
  • B
    $\sim q \wedge (\sim p \vee \sim q)$
  • C
    $(\sim p \vee \sim q) \wedge (p \vee \sim q)$
  • D
    $(\sim p \vee \sim q) \vee (p \vee \sim q)$

Explore More

Similar Questions

વિધાન $\exists x \in A$ એવું છે કે જેથી $x+5 > 8$ હોય,તેનું નિષેધ શું થાય?

નીચેનામાંથી કયું વાક્ય વિધાન છે? તમારા જવાબ માટે કારણો આપો.
બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે.

$p$ અને $q$ બે તાર્કિક વિધાનો છે. જો $r: p \rightarrow (\sim p \vee q)$ નું સત્યતા મૂલ્ય અસત્ય (false) હોય,તો $p$ અને $q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

કોઈપણ બે વિધાનો $p$ અને $q$ માટે,પદાવલિ $p \vee ( \sim p \wedge q)$ નું નિષેધ શું થાય?

જો $(p \wedge \sim r) \rightarrow (\sim p \vee q)$ નું સત્યતા મૂલ્ય $False$ હોય,તો $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo