બે પ્રિઝમ $P_1$ $(\mu_v = 1.523, \mu_r = 1.515)$ અને $P_2$ $(\mu'_v = 1.666, \mu'_r = 1.650)$ ને જોડીને એક એક્રોમેટિક પ્રિઝમ બનાવવામાં આવે છે,જ્યાં $\mu$ એ વક્રીભવનાંક દર્શાવે છે. જો પ્રિઝમ $P_1$ નો ખૂણો $10^o$ હોય,તો પ્રિઝમ $P_2$ નો ખૂણો .....$^o$ થશે.

  • A
    $5$
  • B
    $7.8$
  • C
    $10.6$
  • D
    $20$

Explore More

Similar Questions

$30^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર $45^{\circ}$ ના ખૂણે આપાત થતું કિરણ વક્રીભવન પામી,ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના માર્ગે પાછું ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

પ્રિઝમકોણ $A$ ધરાવતા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ જેથી પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે?

$60^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમમાંથી પસાર થતા એકરંગી પ્રકાશના કિરણનું લઘુત્તમ વિચલન $38^{\circ}$ છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$2^o$ ના વક્રીભવન કોણ ધરાવતો એક પાતળો પ્રિઝમ આપાત કિરણને $1^o$ ના ખૂણે વિચલિત કરે છે. પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું મૂલ્ય શોધો.

$5^{\circ}$ ના ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને વસ્તુથી $10\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું હશે? (પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 1.5$ આપેલ છે)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo