એક આલ્કીન $X$ $(C_4H_8)$ સીસ-ટ્રાન્સ સમઘટકતા દર્શાવતું નથી. $UV$ પ્રકાશની હાજરીમાં $X$ ની $Br_2$ સાથેની પ્રક્રિયાથી $Y$ મળે છે. $Y$ શું છે?

  • A
    $3,4$-ડાયબ્રોમોહેક્ઝેન
  • B
    $1$-બ્રોમોબ્યુટ-$2$-ઈન
  • C
    $3$-બ્રોમોબ્યુટ-$1$-ઈન
  • D
    $1$-બ્રોમોબ્યુટેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી છે?

ઈથીનનું ઈથેનોલમાં જલીયકરણ કરવાની ક્રિયાવિધિ લખો.

Difficult
View Solution

$cis-but-2-ene$ ની $Baeyer's$ પ્રક્રિયક (ઠંડું,મંદ આલ્કલાઇન $KMnO_4$ દ્રાવણ) સાથેની પ્રક્રિયાથી બનતી નીપજ ઓળખો.

Difficult
View Solution

આપેલ આલ્કીન્સની સ્થિરતાનો ક્રમ શું છે?

$(A) (C_7H_{14}) \xrightarrow[Zn]{O_3} (B) + (C)$
સંયોજન $(A)$ ભૌમિતિક સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવે છે અને $(B)$ કેનિઝારો પ્રક્રિયા આપે છે. $(A)$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo