$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો ઇલેક્ટ્રોનને $4V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\frac{\lambda}{n}$ થાય છે,જ્યાં $n=$

  • A
    $2$
  • B
    $4$
  • C
    $1/2$
  • D
    $1/4$

Explore More

Similar Questions

આકૃતિ ચાર પરિસ્થિતિઓ દર્શાવે છે જેમાં એક ઇલેક્ટ્રોન વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે. કયા કિસ્સામાં ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઇ વધી રહી છે?

$56 \; V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન માટે $(a)$ વેગમાન અને $(b)$ દ-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

$m_{e}$ દળ ધરાવતો ઇલેક્ટ્રોન અને $m_{p}$ દળ ધરાવતો પ્રોટોન સમાન ઝડપથી ગતિ કરી રહ્યા છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $\lambda_{e} / \lambda_{p}$ કેટલો થાય?

$80 eV$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($Å$ માં)? ($1 eV = 1.6 \times 10^{-19} J$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} kg$,પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} J-s$).

એક વીજભારિત કણને સ્થિર સ્થિતિમાંથી અમુક વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જ્યારે તેને $V_1$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે અને જ્યારે $V_2$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે તે $\lambda_2$ છે. ગુણોત્તર $\lambda_1 / \lambda_2$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo