$V_1$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જ્યારે વિદ્યુતસ્થિતિમાન બદલીને $V_2$ કરવામાં આવે છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં $50 \%$ નો વધારો થાય છે. $\left(\frac{V_1}{V_2}\right)$ નું મૂલ્ય શોધો.

  • A
    $3$:$1$
  • B
    $9$:$4$
  • C
    $3$:$2$
  • D
    $4$:$1$

Explore More

Similar Questions

$m_0$ સ્થિર દળ ધરાવતો એક પદાર્થ પ્રકાશના વેગ $C$ થી ગતિ કરે છે. તો તેની સાથે સંકળાયેલ ડી$-$બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ કેટલી હશે?

જો $E_p$ અને $E_e$ અનુક્રમે ફોટોન અને ઇલેક્ટ્રોનની ગતિઊર્જા દર્શાવતા હોય. જો ફોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_p$ એ ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_e$ કરતા બમણી હોય,તો $E_e / E_p$ શું થાય? (ઇલેક્ટ્રોનની ઝડપ $= C/100$,જ્યાં $C$ એ પ્રકાશનો વેગ છે).

એક ઇલેક્ટ્રોન પ્રારંભિક વેગ $\vec{V} = V_{0} \hat{i}$ સાથે ગતિ કરે છે અને તે સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = B_{0} \hat{j}$ માં છે. તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ

એક પ્રોટોન અને એક $\alpha$-કણને સ્થિર સ્થિતિમાંથી સમાન ગતિઊર્જા સુધી પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈઓ $\lambda_{p} : \lambda_{\alpha}$ નો ગુણોત્તર કેટલો થશે?

જો કોઈ કણની ગતિઊર્જા $16$ ગણી કરવામાં આવે, તો તે કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo