એક ઇલેક્ટ્રોન શિરોલંબ રેખા પર અને અવલોકનકારથી દૂર ગતિ કરે છે,તો તેની ગતિને કારણે ઉત્પન્ન થતી સમકેન્દ્રીય વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત કેવી હશે?

  • A
    $hz$ સમતલમાં $ACW$
  • B
    $hz$ સમતલમાં $CW$
  • C
    $vt$ સમતલમાં $ACW$
  • D
    $vt$ સમતલમાં $CW$

Explore More

Similar Questions

$10 \, cm$ બાજુ ધરાવતી, $50$ આંટાવાળી અને $I$ (એમ્પીયર) વિદ્યુતપ્રવાહ વહેતી ષટ્કોણાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ($\frac{\mu_{0} I}{\pi}$ ના એકમમાં) કેટલું હશે ($\sqrt{3}$ માં)?

$2L$ બાજુ ધરાવતા અને $i$ પ્રવાહ વહેવડાવતા સમબાજુ ત્રિકોણાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ ત્રિજ્યા અને $d$ પહોળાઈ ધરાવતી રીંગ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તે તેની પોતાની ધરી પર $f$ આવૃત્તિ સાથે ફરે છે. ધારો કે વિદ્યુતભાર માત્ર બહારની સપાટી પર જ છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (ધારો કે $d \ll a$)

અચળ લંબાઈના વાયર વડે $12$ આંટા ધરાવતી કોઈલ બનાવવામાં આવે છે. જો આંટાની સંખ્યા બદલીને $3$ કરવામાં આવે,તો તેના કેન્દ્ર પર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં કેટલો ટકાવારી ફેરફાર થશે?

$r$ ત્રિજ્યા અને $n$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલની અક્ષ પર $h$ જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર $(B_a)$ અને કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $(B_c)$ માપવામાં આવે છે. $B_c$ અને $B_a$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo