એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2 = 8x$ માં અંતર્ગત છે,જેનો એક શિરોબિંદુ પરવલયનું શિરોબિંદુ છે. તો,તે ત્રિકોણની બાજુની લંબાઈ શોધો.

  • A
    $24 \sqrt{3} \text{ એકમ}$
  • B
    $16 \sqrt{3} \text{ એકમ}$
  • C
    $8 \sqrt{3} \text{ એકમ}$
  • D
    $4 \sqrt{3} \text{ એકમ}$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 16x$ ને સ્પર્શતી રેખા $2x - y + 2 = 0$ નું સ્પર્શ બિંદુ શોધો.

જો અક્ષોને $90^{\circ}$ ના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે,તો સમીકરણ $x^2=4ay$ કયા સમીકરણમાં બદલાશે?

પરવલય $y^2 = 32x$ અને $x^2 = 108y$ ના સામાન્ય સ્પર્શકનો $Y$-અંત:ખંડ શોધો.

શંકુ $25[(x-2)^2+(y-3)^2]=(3x-4y+7)^2$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

પરવલય ${x^2} = 2x + 2y$ નું નાભિ (focus) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo