એક ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ ધરાસ્થિતિમાં પાછા ફરતી વખતે $\lambda$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત કરે છે. ઉત્તેજિત અવસ્થાનો ક્વોન્ટમ આંક $n$ કેટલો હશે? ($R=$ રિડબર્ગ અચળાંક)

  • A
    $\sqrt{\lambda R(\lambda R-1)}$
  • B
    $\sqrt{\frac{\lambda R}{\lambda R-1}}$
  • C
    $\sqrt{\frac{\lambda R-1}{\lambda R}}$
  • D
    $\sqrt{\frac{1}{\lambda R(\lambda R-1)}}$

Explore More

Similar Questions

જો પરમાણુ $_{100}Fm^{257}$ બોહર મોડેલને અનુસરે છે અને $_{100}Fm^{257}$ ની સૌથી બહારની કક્ષાની ત્રિજ્યા બોહર ત્રિજ્યા કરતા $n$ ગણી હોય,તો $n$ શોધો.

એક સ્થિર હાઇડ્રોજન પરમાણુ $n=5$ થી $n=4$ માં સંક્રમણ અનુભવે છે. પરમાણુની રિકોઇલ ઝડપ (recoil speed) કેટલી હશે? (જ્યાં $R=$ રિડબર્ગ અચળાંક,$h=$ પ્લાન્કનો અચળાંક અને $m=$ હાઇડ્રોજન પરમાણુનું દળ).

હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા $-13.6 \; eV$ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિની ઊર્જા $-13.6 \text{ eV}$ છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

નીચે આપેલા પરમાણુઓ અને આયનોમાં $n = 2 \rightarrow n = 1$ સંક્રમણથી મળતી વર્ણપટ રેખાને ધ્યાનમાં લો. સૌથી ટૂંકી તરંગલંબાઇ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo