$L$ ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને $R$ અવરોધ ધરાવતો અવરોધક શ્રેણીમાં જોડેલા છે અને $\omega$ આવૃત્તિ ધરાવતા સ્ત્રોત સાથે જોડાયેલા છે. સર્કિટમાં વ્યય થતો પાવર કેટલો હશે?

  • A
    $\frac{R^2 + \omega^2 L^2}{V}$
  • B
    $\frac{V^2 R}{R^2 + \omega^2 L^2}$
  • C
    $\frac{V}{R^2 + \omega^2 L^2}$
  • D
    $\frac{\sqrt{R^2 + \omega^2 L^2}}{V^2 R}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રોકેટ માટે પ્રોપેલન્ટ (બળતણ) તરીકે કામ કરી શકે છે?

જો $|x| < \frac{1}{2}$ હોય,તો $\frac{1+2x}{(1-2x)^2}$ ના વિસ્તરણમાં $x^r$ નો સહગુણક શું થાય?

જેની નિયામિકા $x+2y-1=0$ અને નાભિ $(1,0)$ હોય તેવું પરવલય શોધો.

$\triangle ABC$ માં,$a^2 \sin 2C + c^2 \sin 2A$ ની કિંમત કેટલી થાય ($\Delta$ માં)?

વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવું વર્તન ક્યારે કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo