$R$ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર,$2R$ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર અને $R$ અવરોધ ધરાવતો રઝિસ્ટર શ્રેણીમાં $AC$ સોર્સ સાથે જોડાયેલા છે. શ્રેણી $LCR$ સર્કિટનો પાવર ફેક્ટર કેટલો હશે?

  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $\frac{1}{\sqrt{3}}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

$3 \text{ mH}$ ઇન્ડક્ટન્સ અને $4 \text{ } \Omega$ અવરોધ ધરાવતા $LR$ સર્કિટમાં,$\text{emf } E = 4 \cos(1000t) \text{ V}$ લાગુ કરવામાં આવે છે. પ્રવાહનો કંપવિસ્તાર કેટલો હશે?

$20 V$ નો $AC$ વોલ્ટેજ એક અવરોધ અને નગણ્ય અવરોધ ધરાવતા કોઈલ (ઇન્ડક્ટર) ના શ્રેણી પરિપથને આપવામાં આવે છે. જો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $12 V$ હોય,તો કોઈલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇન્ડક્ટર $L$ અને કેપેસિટર $C$ ને સર્કિટમાં જોડવામાં આવ્યા છે. પાવર સપ્લાયની આવૃત્તિ સર્કિટની રેઝોનન્ટ આવૃત્તિ જેટલી છે. કયું એમીટર શૂન્ય એમ્પીયર રીડિંગ આપશે?

$RL$ પરિપથમાં પ્રવાહ $i = 100 \sin(314t) \ A$ અને વોલ્ટેજ $e = 200 \sin(314t + \pi/3) \ V$ છે. જો અવરોધ $1 \ \Omega$ હોય,તો રીએક્ટન્સ કેટલો થાય?

આપેલ પરિપથમાં એસી (alternating) emf $E$ નું મૂલ્ય......$V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo