$30^{\circ}C$ તાપમાન ધરાવતા રૂમમાં એક પદાર્થને $75^{\circ}C$ થી $65^{\circ}C$ સુધી ઠંડો થતા $2$ મિનિટ લાગે છે. તે જ રૂમમાં બીજા પદાર્થને $55^{\circ}C$ થી $45^{\circ}C$ સુધી ઠંડો થતા લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

એક પદાર્થ $7$ મિનિટમાં $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $10^{\circ}\,C$ છે. પછીની $7$ મિનિટ પછી પદાર્થનું તાપમાન કેટલું હશે?

બે ધાતુના ગોળાઓ $S_1$ અને $S_2$ સમાન દ્રવ્યના બનેલા છે અને તેમની સપાટીનું ફિનિશિંગ સમાન છે. $S_1$ નું દળ $S_2$ કરતા ત્રણ ગણું છે. બંને ગોળાઓને સમાન ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને નીચા તાપમાનવાળા સમાન રૂમમાં રાખવામાં આવે છે,પરંતુ તેઓ એકબીજાથી ઉષ્મીય રીતે અલગ (insulated) છે. $S_1$ ના ઠંડા પડવાના પ્રારંભિક દરનો $S_2$ ના ઠંડા પડવાના દર સાથેનો ગુણોત્તર કેટલો થાય?

કોફીનો એક કપ $72^{\circ} F$ તાપમાનવાળા રૂમમાં $1 \ min$ માં $150^{\circ} F$ થી $144^{\circ} F$ સુધી ઠંડો થાય છે. તે જ રૂમમાં કોફીને $110^{\circ} F$ થી $104^{\circ} F$ સુધી ઠંડી થતા કેટલો સમય લાગશે ($min$ માં)?

ન્યૂટનના શીતલનનો નિયમ ચકાસવા માટેના પ્રયોગમાં,પાણી અને આસપાસના તાપમાન વચ્ચેનો તફાવત $(\Delta T)$ અને સમય વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરવામાં આવ્યો છે. પાણીનું પ્રારંભિક તાપમાન $80^{\circ}C$ લેવામાં આવ્યું છે. આલેખમાં દર્શાવેલ $t_{2}$ નું મૂલ્ય કેટલું હશે?...........

એક બીકરમાં રાખેલ ગરમ પ્રવાહી $80\,^{\circ}C$ થી $70\,^{\circ}C$ સુધી ઠંડું થતા $2\, \text{min}$ લે છે. જો આસપાસનું તાપમાન $30\,^{\circ}C$ હોય,તો તે જ પ્રવાહીને $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી ઠંડું થતા લાગતો સમય ........ $\text{sec}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo