એક વસ્તુને $10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ $20\,cm$ ના અંતરે એક સમતલ અરીસો મૂકવામાં આવ્યો છે. સમતલ અરીસા દ્વારા મળતું અંતિમ પ્રતિબિંબ અરીસાની પાછળ $5\,cm$ અંતરે મળે છે. લેન્સથી વસ્તુનું અંતર $............cm$ છે.

  • A
    $28$
  • B
    $30$
  • C
    $29$
  • D
    $3.2$

Explore More

Similar Questions

કિરણ પ્રકાશશાસ્ત્ર ત્યારે જ માન્ય રહે છે જ્યારે લાક્ષણિક પરિમાણો:

$2\, m$ બાજુવાળો એક સમઘન $1\, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવ્યો છે,જેનો $P$ ફલક અરીસાથી $3\, m$ અંતરે અને $Q$ ફલક $5\, m$ અંતરે છે. $P$ અને $Q$ ફલકના પ્રતિબિંબો વચ્ચેનું અંતર અને $P$ તથા $Q$ ના પ્રતિબિંબોની ઊંચાઈઓ અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

એક વસ્તુને $50 \, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલી છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધા ભાગને આવરી લે તે રીતે દાખલ કરવામાં આવે છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \, cm$ હોય,તો તે જણાય છે કે બે અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ (parallax) હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા ..... $cm$ હશે.

Difficult
View Solution

$50 \,cd$ ની પ્રકાશિત તીવ્રતા ધરાવતા સ્ત્રોતના $1\%$ પ્રકાશ $10 \,cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટી પર આપાત થાય છે. સપાટીની સરેરાશ પ્રકાશિતતા (illuminance) કેટલી હશે ($,lux$ માં)?

એક પરાવર્તક સપાટીનું સમીકરણ $y = \frac{2L}{\pi} \sin \left( \frac{\pi x}{L} \right)$,$0 \leq x \leq L$ દ્વારા આપવામાં આવે છે. એક સમક્ષિતિજ ગતિ કરતું કિરણ પરાવર્તન પછી શિરોલંબ બને છે. જે બિંદુ(ઓ) પર આ કિરણ આપાત થાય છે તેના યામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo