વિદ્યુતભાર રહિત ધાતુના ગોળાને વિદ્યુતભારિત સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે મૂકવામાં આવેલ છે. વિદ્યુતક્ષેત્ર રેખાઓનો દેખાવ કેવો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં એક અવાહક આધાર $S$ પર રાખેલ $+Q$ વિદ્યુતભાર દર્શાવેલ છે,જે એક પોલા ગોળાકાર વાહક દ્વારા ઘેરાયેલ છે. $O$ એ ગોળાકાર વાહકનું કેન્દ્ર દર્શાવે છે અને $P$ એવું બિંદુ છે કે જેથી $OP = x$ અને $SP = r$ થાય. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$1959$ માં,લિટલટન અને બોન્ડીએ સૂચવ્યું કે જો દ્રવ્ય પર ચોખ્ખો વિદ્યુતભાર હોય તો બ્રહ્માંડના વિસ્તરણને સમજાવી શકાય છે. ધારો કે બ્રહ્માંડ હાઇડ્રોજન પરમાણુઓનું બનેલું છે જેની સંખ્યા ઘનતા $N$ અચળ જાળવવામાં આવે છે. પ્રોટોન પરનો વિદ્યુતભાર $e_p = -(1 + y)e$ છે,જ્યાં $e$ એ ઇલેક્ટ્રોનિક વિદ્યુતભાર છે.
$(a)$ $y$ નું ક્રાંતિક મૂલ્ય શોધો જેથી વિસ્તરણ શરૂ થઈ શકે.
$(b)$ દર્શાવો કે વિસ્તરણનો વેગ કેન્દ્રથી અંતરના પ્રમાણમાં છે.

Difficult
View Solution

રેશમ સાથે ઘસેલા કાચના સળિયાનો ઉપયોગ કરીને ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપને ચાર્જ કરવામાં આવે છે અને પાંદડાઓ છૂટા પડતા જોવા મળે છે. આમ ચાર્જ થયેલા ઇલેક્ટ્રોસ્કોપને ટૂંકા સમય માટે $X$-કિરણોના સંપર્કમાં લાવવામાં આવે છે. તો

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અપાકર્ષી બળ $F$ છે જ્યારે તેમની વચ્ચેનું અંતર $1 \, m$ છે. હવે આ બિંદુવત વિદ્યુતભારોને $25 \, cm$ ની ત્રિજ્યાવાળા ગોળાઓ પરના સમાન વિદ્યુતભારો વડે બદલવામાં આવે છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $1 \, m$ છે. તો બે કિસ્સાઓમાં અપાકર્ષી બળ......મુજબ ઘટશે.

ગજિયા ચુંબક,પ્રવાહધારિત મર્યાદિત સોલેનોઇડ અને વિદ્યુત ડાયપોલ માટે ક્ષેત્ર રેખાઓ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo