સ્થિતિમાન પૃષ્ઠ (equipotential surface) અને બળની રેખાઓ વચ્ચેનો ખૂણો .......$^o$ હોય છે.

  • A
    $0$
  • B
    $180$
  • C
    $90$
  • D
    $45$

Explore More

Similar Questions

વિદ્યુતક્ષેત્ર રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો .........$^o$ છે.

જેનો કુલ સરવાળો શૂન્ય ન હોય તેવા વિદ્યુતભારોના સમૂહથી ખૂબ જ દૂરના અંતરે આવેલા સમસ્થિતિમાન પૃષ્ઠો આશરે . . . . . . હોય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $B$ પર રહેલા $+Q$ વિદ્યુતભારની હાજરીમાં $(-q)$ વિદ્યુતભારને બિંદુ $A$ થી બિંદુ $C$ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.

આકૃતિ આપેલ પ્રદેશમાં અચળ સ્થિતિમાનની રેખાઓ દર્શાવે છે કે જ્યાં વિદ્યુતક્ષેત્ર હાજર હોય. $B$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo