$y=\sqrt{x}$, $x=\sqrt{y}$ વક્રો અને $x=1$, $x=4$ રેખાઓ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

  • A
    $\frac{8}{3}$
  • B
    $\frac{49}{3}$
  • C
    $\frac{16}{3}$
  • D
    $\frac{14}{3}$

Explore More

Similar Questions

વક્રો $y = x^2$ અને $y = 2 - x^2$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શોધો.

વક્ર $y=\cos x$,બિંદુઓ $(-\pi / 4, \cos (-\pi / 4))$ અને $(0,2)$ ને જોડતી રેખા તથા બિંદુઓ $(\pi / 4, \cos (\pi / 4))$ અને $(0,2)$ ને જોડતી રેખા દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ શોધો.

પ્રદેશ $\{(x, y) \in R^{2}: x^{2} \leq y \leq 3-2x\}$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

સંકલનની રીતનો ઉપયોગ કરીને,રેખાઓ $2x + y = 4$,$3x - 2y = 6$ અને $x - 3y + 5 = 0$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

$y=x^3$, $y=x$ અને $-1 \leq x \leq 1$ વક્ર દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo