વિધાન: યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો આપાત એકવર્ણી પ્રકાશની તરંગલંબાઈ બમણી કરવામાં આવે,તો પડદા પરના પ્રકાશિત શલાકાઓની સંખ્યા વધશે.
કારણ: પડદા પરના પ્રકાશિત શલાકાઓની મહત્તમ સંખ્યા વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

વ્યતિકરણના પ્રયોગમાં,ક્રમિક મહત્તમ અથવા ન્યૂનતમ વચ્ચેનું અંતર કેટલું હોય છે? (જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે):

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $1 \, mm$ છે અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1 \, m$ છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $500 \, nm$ હોય,તો મધ્યસ્થ અધિકતમથી ત્રીજા ન્યુનત્તમનું અંતર ... $mm$ છે.

યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ વધશે, જો ......

આકૃતિ યંગના ડબલ સ્લિટ પ્રયોગની ગોઠવણીની યોજનાકીય આકૃતિ દર્શાવે છે. જો અંતર $d$ બદલવામાં આવે,તો સાચું વિધાન ઓળખો.

Difficult
View Solution

વ્યતિકરણ ભાતમાં,$(n + 4)^{th}$ ભૂરી પ્રકાશની પ્રકાશિત શલાકા અને $n^{th}$ લાલ પ્રકાશની પ્રકાશિત શલાકા એક જ બિંદુએ રચાય છે. જો લાલ અને ભૂરા પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $7800\,\mathring{A}$ અને $5200\,\mathring{A}$ હોય,તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo