ધારો કે વિશિષ્ટ બંધન ઉર્જા વિરુદ્ધ દળ ક્રમાંકનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આ આલેખનો ઉપયોગ કરીને,નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $100 < A < 200$ ની રેન્જમાં આવતા દળ ક્રમાંક ધરાવતા બે ન્યુક્લિયસનું સંલયન ઉર્જા મુક્ત કરશે.
  • B
    $51 < A < 100$ ની રેન્જમાં આવતા દળ ક્રમાંક ધરાવતા બે ન્યુક્લિયસનું સંલયન ઉર્જા મુક્ત કરશે.
  • C
    $1 < A < 50$ ની રેન્જમાં આવતા દળ ક્રમાંક ધરાવતા બે ન્યુક્લિયસનું સંલયન ઉર્જા મુક્ત કરશે.
  • D
    $100 < A < 200$ ની રેન્જમાં આવતા દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસનું વિખંડન બે ટુકડાઓમાં થવાથી ઉર્જા મુક્ત થશે.

Explore More

Similar Questions

એક સિક્કાનું દળ $3.0\; g$ છે. બધા જ ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા માટે ધારો કે સિક્કો સંપૂર્ણપણે $_{29}^{63} Cu$ પરમાણુઓનો બનેલો છે (જેનું દળ $62.92960\; u$ છે).

જો $M$ એ પરમાણ્વીય દળ અને $A$ એ દળ ક્રમાંક હોય,તો પેકિંગ ફ્રેક્શન (packing fraction) નીચેનામાંથી કયું છે?

$H$-પરમાણુનું દળ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળના સરવાળા કરતા ઓછું હોય છે. આનું કારણ શું છે?

$\alpha$-કણનું દળ કેટલું હોય છે?

એક ચોક્કસ ન્યુક્લિયર પ્રક્રિયામાં દળ ક્ષતિ $0.3 \,g$ છે. મુક્ત થતી ઉર્જા કિલોવોટ-અવર $(kWh)$ માં કેટલી હશે? (પ્રકાશનો વેગ $c = 3 \times 10^8 \,m/s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo