વાયુ દ્વારા લાગતા દબાણના સમીકરણને ધ્યાનમાં લેતા, તે દર્શાવી શકાય છે કે દબાણ એ

  • A
    વાયુના એકમ કદ દીઠ ગતિ ઊર્જાના $(2/3)$ ગણું છે.
  • B
    વાયુના એકમ કદ દીઠ ગતિ ઊર્જાના $(3/4)$ ગણું છે.
  • C
    વાયુના એકમ કદ દીઠ ગતિ ઊર્જાના $(1/3)$ ગણું છે.
  • D
    વાયુના એકમ કદ દીઠ ગતિ ઊર્જાના $(1/2)$ ગણું છે.

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને આદર્શ વાયુ દ્વારા લગાડવામાં આવતું દબાણ કોના સમપ્રમાણમાં હોય છે?

ધારો કે લાકડાનો એક લંબચોરસ બ્લોક $T$ તાપમાન અને $\rho$ દળ ઘનતા ધરાવતા વાયુમાં $v_{0}$ વેગથી ગતિ કરે છે. ધારો કે વેગ x-અક્ષની દિશામાં છે અને $v_{0}$ ને લંબ બ્લોકનો આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. સાબિત કરો કે બ્લોક પર લાગતું ડ્રેગ ફોર્સ (અવરોધક બળ) $4\rho A v_{0} \sqrt{\frac{kT}{m}}$ છે,જ્યાં $m$ એ વાયુના અણુનું દળ છે.

Difficult
View Solution

આદર્શ વાયુના એક અણુની સરેરાશ ઊર્જા કેટલી હોય છે?

વિધાન $(A)$: વાયુનું તાપમાન તેના અણુઓની ગતિઊર્જાનું પરિણામ છે.
કારણ $(R)$: ગતિઊર્જાને કારણે,અણુઓ એકબીજા સાથે અથડાય છે અને ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન કરે છે.

એક પાત્રમાં ${P_0}$ દબાણે વાયુ ભરેલ છે. જો વાયુના બધા અણુઓનું દળ અડધું અને તેમની $rms$ ઝડપ બમણી કરવામાં આવે,તો નવું દબાણ કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo