માનવ કીકીની ત્રિજ્યા $0.25 \ cm$ અને આરામદાયક જોવાનું અંતર $25 \ cm$ છે તેમ ધારીએ તો,$500 \ nm$ તરંગલંબાઇ પર માનવ આંખ બે પદાર્થો વચ્ચેનું કેટલું લઘુત્તમ અંતર પારખી શકે ($\mu m$ માં)?

  • A
    $300$
  • B
    $30$
  • C
    $1$
  • D
    $100$

Explore More

Similar Questions

એક ઓપ્ટિકલ સાધનમાં વપરાતી પ્રકાશની તરંગલંબાઈ $\lambda_1 = 4000 \; \mathring{A}$ અને $\lambda_2 = 5000 \; \mathring{A}$ છે,તો તેમની સંબંધિત રિઝોલ્વિંગ પાવર ($\lambda_1$ અને $\lambda_2$ ને અનુરૂપ) નો ગુણોત્તર કેટલો થાય?

એક કાળા કાગળ પર $1 \, mm$ ના અંતરે બે સફેદ ટપકાં છે. તેમને નરી આંખે જોવામાં આવે છે. જો આંખના લેન્સનો વ્યાસ $3 \, mm$ હોય,તો આ ટપકાં અને આંખ વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમને અલગ જોઈ શકાય ($, m$ માં)? પ્રકાશની તરંગલંબાઈ $500 \, nm$ છે.

Difficult
View Solution

માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ (Resolving power) શેના પર આધાર રાખે છે?

માનવ આંખની વિભેદન શક્તિ (resolving power) $1'$ છે. $d = 3 \, m$ અંતરે રહેલી બે વસ્તુઓને કેટલા $r$ (in $km$) અંતરેથી અલગ-અલગ જોઈ શકાય?

એક અવકાશયાત્રી $400 \, km$ ની ઊંચાઈએથી સ્પેસ શટલમાંથી પૃથ્વીની સપાટી તરફ જોઈ રહ્યો છે. જો અવકાશયાત્રીની કીકીનો વ્યાસ $5 \, mm$ હોય અને દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઇ $500 \, nm$ હોય,તો અવકાશયાત્રી આશરે ........ $m$ કદની રેખીય વસ્તુને અલગ (resolve) કરી શકશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo