આપેલ તાપમાને,જો $V_{rms}$ એ વાયુના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ હોય અને $V_s$ એ તેમાં ધ્વનિનો વેગ હોય,તો તેમની વચ્ચેનો સંબંધ $\left( \gamma = \frac{C_P}{C_v} \right)$ મુજબ શું થાય?

  • A
    $V_{rms} = V_s$
  • B
    $V_{rms} = \sqrt{\frac{3}{\gamma}} \times V_s$
  • C
    $V_{rms} = \sqrt{\frac{\gamma}{3}} \times V_s$
  • D
    $V_{rms} = \left( \frac{3}{\gamma} \right) \times V_s$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનું તાપમાન $120 \ K$ થી વધારીને $480 \ K$ કરવામાં આવે છે. જો $120 \ K$ તાપમાને વાયુના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ (root mean square velocity) $v$ હોય,તો $480 \ K$ તાપમાને તે કેટલો થશે?

આકૃતિમાં વિવિધ વાયુઓ માટે મેક્સવેલ વિતરણ વિધેય દર્શાવેલ છે. નીચેનામાંથી કયું સાચું જોડાણ છે?

જો $c$ એ વાયુના અણુઓની $rms$ ઝડપ હોય અને $v$ એ વાયુમાં ધ્વનિ તરંગોની ઝડપ હોય,તો સાબિત કરો કે તમામ દ્વિ-પરમાણ્વીય વાયુઓ માટે $\frac{c}{v}$ અચળ છે અને તાપમાનથી સ્વતંત્ર છે.

એક આદર્શ વાયુનું તાપમાન $27^{\circ}C$ થી વધારીને $927^{\circ}C$ કરવામાં આવે છે. તેના અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ કેટલી થશે?

જ્યારે વાયુનું તાપમાન $27^{\circ} C$ થી વધારીને $90^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે વાયુના અણુઓના rms વેગમાં થતો વધારો કેટલો છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo