આકૃતિમાં વિવિધ વાયુઓ માટે મેક્સવેલ વિતરણ વિધેય દર્શાવેલ છે. નીચેનામાંથી કયું સાચું જોડાણ છે?

  • A
    $A \to Ne, B \to O_2, C \to He$
  • B
    $A \to Ne, B \to He, C \to O_2$
  • C
    $A \to O_2, B \to He, C \to Ne$
  • D
    $A \to O_2, B \to Ne, C \to He$

Explore More

Similar Questions

જ્યારે વાયુના rms વેગને $V$ દ્વારા દર્શાવવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? ($T=$ વાયુનું નિરપેક્ષ તાપમાન)

જો કોઈ વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે,તો તેના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ (r.m.s. velocity)

જે તાપમાને વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $0\,^{\circ}C$ તાપમાને તેની કિંમત કરતા અડધી થાય તે તાપમાન ....... $^{\circ}C$ છે.

આપેલ તાપમાને,જો $V_{rms}$ એ વાયુના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ હોય અને $V_s$ એ તેમાં ધ્વનિનો વેગ હોય,તો તેમની વચ્ચેનો સંબંધ $\left( \gamma = \frac{C_P}{C_v} \right)$ મુજબ શું થાય?

Difficult
View Solution

હાઈડ્રોજન વાયુનો $r.m.s.$ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ વેગ જેટલો થાય ત્યારે તેનું તાપમાન કેટલા $K$ હોવું જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo