જ્યારે વાયુના rms વેગને $V$ દ્વારા દર્શાવવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? ($T=$ વાયુનું નિરપેક્ષ તાપમાન)

  • A
    $\frac{V^2}{T} = \text{અચળ}$
  • B
    $V T^2 = \text{અચળ}$
  • C
    $\frac{V}{T^2} = \text{અચળ}$
  • D
    $V^2 T = \text{અચળ}$

Explore More

Similar Questions

$300\, K$ તાપમાને ઓક્સિજન વાયુના અણુના મોલર દળ $M$ માટે રૂટ મીન સ્ક્વેર ઝડપ $(v_{rms})$ અને સૌથી સંભવિત ઝડપ $(v_{p})$ વચ્ચેનો સંબંધ શું છે?

ઓરડાના તાપમાને $(300 \ K)$ હાઈડ્રોજન અણુઓની $rms$ ઝડપ કેટલી હશે?

યાદચ્છિક રીતે પસંદ કરેલા પાંચ વાયુના અણુઓની ઝડપ $500, 600, 700, 800$ અને $900 \ m/s$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$27\,^{\circ}C$ તાપમાને અને $1\,atm$ દબાણે હિલિયમ વાયુની $rms$ ઝડપ $900\,ms^{-1}$ છે. તો $27\,^{\circ}C$ તાપમાને અને $2\,atm$ દબાણે હિલિયમ અણુઓની $rms$ ઝડપ ...... $m/s$ થશે.

વાયુના આપેલા દળના અણુઓની $27^{\circ} \ C$ તાપમાને અને $1.00 \ \text{atm}$ દબાણે વર્ગ સરેરાશ ઝડપ (root mean square speed) $100 \ m/s$ છે. તો $127^{\circ} \ C$ તાપમાને અને $2.0 \ \text{atm}$ દબાણે વાયુના અણુઓની વર્ગ સરેરાશ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo