યાદચ્છિક રીતે પસંદ કરેલા પાંચ વાયુના અણુઓની ઝડપ $500, 600, 700, 800$ અને $900 \ m/s$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    રૂટ મીન સ્ક્વેર ઝડપ અને સરેરાશ ઝડપ સમાન છે.
  • B
    રૂટ મીન સ્ક્વેર ઝડપ એ સરેરાશ ઝડપ કરતા $14 \ m/s$ વધારે છે.
  • C
    રૂટ મીન સ્ક્વેર ઝડપ એ સરેરાશ ઝડપ કરતા $14 \ m/s$ ઓછી છે.
  • D
    રૂટ મીન સ્ક્વેર ઝડપ એ સરેરાશ ઝડપ કરતા $\sqrt{14} \ m/s$ વધારે છે.

Explore More

Similar Questions

નાઈટ્રોજન વાયુ $300^{\circ} C$ તાપમાને છે. જે તાપમાને ( $K$ માં) $H_{2}$ અણુની $rms$ ઝડપ નાઈટ્રોજન અણુની $rms$ ઝડપ જેટલી થાય,તે તાપમાન શોધો........ ( $N_{2}$ વાયુનું મોલર દળ = $28 \ g/mol$,$H_{2}$ વાયુનું મોલર દળ = $2 \ g/mol$)

$4$ વાયુના અણુઓના વેગ $1 \ km/s, 3 \ km/s, 5 \ km/s$ અને $7 \ km/s$ આપેલા છે. સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર $(RMS)$ વેગ વચ્ચેનો તફાવત ગણો. ($km/s$ માં)

$A, B$ અને $C$ પ્રકારના વાયુના અણુઓના મિશ્રણનો વિચાર કરો,જેમના દળ $m_{A} < m_{B} < m_{C}$ છે. સામાન્ય તાપમાન અને દબાણે તેમના રૂટ મીન સ્ક્વેર $(RMS)$ ઝડપનો ગુણોત્તર શું હશે?

જો ઓરડાના તાપમાને નાઈટ્રોજનના અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ $100 \ m \ s^{-1}$ હોય, તો તે જ તાપમાને હિલિયમ અણુઓની rms ઝડપ કેટલી હશે?

$M_0$ મોલર દળ ધરાવતા આદર્શ વાયુનો $T$ તાપમાને r.m.s. વેગ $V$ છે. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo