નાઈટ્રોજન વાયુ $300^{\circ} C$ તાપમાને છે. જે તાપમાને ( $K$ માં) $H_{2}$ અણુની $rms$ ઝડપ નાઈટ્રોજન અણુની $rms$ ઝડપ જેટલી થાય,તે તાપમાન શોધો........ ( $N_{2}$ વાયુનું મોલર દળ = $28 \ g/mol$,$H_{2}$ વાયુનું મોલર દળ = $2 \ g/mol$)

  • A
    $41$
  • B
    $45$
  • C
    $38$
  • D
    $49$

Explore More

Similar Questions

જે તાપમાને વાયુનો r.m.s. વેગ $0^{\circ} C$ તાપમાને તેના r.m.s. વેગ કરતા ત્રણ ગણો થાય તે તાપમાન કેટલું હશે?

$r.m.s.$ વેગ કોના માટે વધારે હશે?

$T$ તાપમાને $N$ પરમાણુ ધરાવતા વાયુ $A$ ના એક પરમાણુનું દળ $m$ છે. તે જ તાપમાને $2N$ પરમાણુ ધરાવતા વાયુ $B$ ના એક પરમાણુનું દળ $2m$ છે. જો વાયુ $B$ ના અણુઓનો $rms$ વેગ $v$ હોય અને વાયુ $A$ ના અણુઓના સરેરાશ વર્ગ વેગનો $x$-ઘટક $w^2$ હોય,તો $w^2/v^2$ નો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

કૉલમ-$I$ એ ${v_{rms}}$ માટેનું સૂત્ર દર્શાવે છે અને કૉલમ-$II$ સંબંધિત શરત (ઘટના) દર્શાવે છે. તેમને યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ ${v_{rms}} = \sqrt {\frac{3P}{\rho}}$$(i)$ $1 \text{ મોલ આદર્શ વાયુ માટે}$
$(b)$ ${v_{rms}} = \sqrt {\frac{3RT}{M_0}}$$(ii)$ વાયુના એક અણુ માટે
$(c)$ ${v_{rms}} = \sqrt {\frac{3{k_B}T}{m}}$$(iii)$ ગતિવાદના આધારે

$32$ આણ્વિય દળ ધરાવતા બીજા વાયુ કરતા ચાર ગણી $r.m.s.$ ઝડપ ધરાવતા વાયુનું આણ્વિય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo