એરપોર્ટ પર,સુરક્ષાના કારણોસર એક વ્યક્તિને મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી પસાર થવા માટે કહેવામાં આવે છે. જો તે ધાતુની બનેલી કોઈ વસ્તુ લઈ જતી હોય,તો મેટલ ડિટેક્ટર અવાજ કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કામ કરે છે?

  • A
    વિદ્યુતચુંબકીય પ્રેરણ
  • B
    $AC$ સર્કિટમાં અનુનાદ
  • C
    અન્યોન્ય પ્રેરણ
  • D
    આત્મ-પ્રેરણ

Explore More

Similar Questions

ધારો કે અગાઉના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે.
$(a)$ સ્ત્રોતની કઈ આવૃત્તિ પર અનુનાદ (resonance) થાય છે?
$(b)$ અનુનાદની સ્થિતિમાં ઈમ્પિડન્સ,પ્રવાહ અને વ્યય થતો પાવર ગણો.

નીચે આપેલ આલેખ $LRC$ સર્કિટને આપવામાં આવેલ સરેરાશ પાવર વિરુદ્ધ આવૃત્તિ દર્શાવે છે. સર્કિટનો ક્વોલિટી ફેક્ટર કેટલો છે?

એક શ્રેણી $LCR$ પરિપથની અનુનાદ આવૃત્તિ $f_R$ છે. આ પરિપથને $2 f_R$ આવૃત્તિ ધરાવતા સાઈનસૉઈડલ એ.સી. વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. આવૃત્તિ બદલ્યા પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_{L_1}$ અને કેપેસિટિવ રિએક્ટન્સ $X_{C_1}$ થાય છે. $X_{C_1}$ નું મૂલ્ય કેટલું થશે?

આપેલ પરિપથમાં, ક્વોલિટી ફેક્ટર $(Q)$ અને બેન્ડ વિડ્થ $(BW)$ નો ગુણોત્તર કેટલો થાય? (આપેલ છે: બેન્ડ વિડ્થ = $R/L$)

$AC$ સર્કિટમાં પાવર $P = E_{rms}I_{rms} \cos \phi$ દ્વારા આપવામાં આવે છે. અનુનાદ (resonance) સમયે શ્રેણી $LCR$ સર્કિટમાં $\cos \phi$ નું મૂલ્ય કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo