યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્ક્રીન પરના બે બિંદુઓ $P$ અને $Q$ આગળ,સ્લિટ $S_1$ અને $S_2$ માંથી આવતા તરંગોનો પથ તફાવત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. $P$ અને $Q$ આગળની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3:2$
  • B
    $2:1$
  • C
    $\sqrt{2}:1$
  • D
    $4:1$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો $L$ એ સ્લિટ્સ અને પડદા વચ્ચેનું અંતર છે જેના પર વ્યતિકરણ ભાત જોવા મળે છે,$x$ એ ક્રમિક શલાકાઓ વચ્ચેનું સરેરાશ અંતર છે અને $d$ એ સ્લિટનું અંતર છે,તો પ્રકાશની તરંગલંબાઇ કેટલી થાય?

સ્થિર સ્થિતિમાંથી સ્થિર વિદ્યુત સ્થિતિમાન દ્વારા પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોનને કોલિમેટ કરીને યંગના ડબલ સ્લિટ પ્રયોગમાંથી પસાર કરવામાં આવે છે. ફ્રિન્જની પહોળાઈ $\omega$ છે. જો પ્રવેગિત સ્થિતિમાન બમણું કરવામાં આવે,તો હવે પહોળાઈ ............. $\omega$ ની નજીક હશે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે $650\; nm$ અને $520\; nm$ એમ બે તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે.
$(a)$ $650\; nm$ તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો.
$(b)$ મધ્યસ્થ અધિકતમથી તે ન્યૂનતમ અંતર કેટલું છે જ્યાં બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ સંપાત થાય છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,ફ્રિન્જ-વિડ્થ $(z)$ અને સ્લિટ તથા આઈ-પીસ વચ્ચેના અંતર $(D)$ વચ્ચે આલેખ દોરવામાં આવે છે,જેમાં અન્ય પરિમાણો અચળ રાખવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

બે સ્લિટ વચ્ચેનું અંતર $3 \ mm$ છે અને પડદો $2 \ m$ અંતરે મૂકવામાં આવ્યો છે. જ્યારે $500 \ nm$ તરંગલંબાઇ ધરાવતો વાદળી-લીલો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ($mm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo