બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુનું વાસ્તવિક,ઉલટું અને વસ્તુ જેવડું જ કદનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને કયા અંતરે મૂકવી જોઈએ?

  • A
    મુખ્ય કેન્દ્ર પર
  • B
    મુખ્ય કેન્દ્ર અને વક્રતાકેન્દ્રની વચ્ચે
  • C
    વક્રતાકેન્દ્ર પર
  • D
    પ્રકાશીય કેન્દ્ર અને વક્રતાકેન્દ્રની વચ્ચે

Explore More

Similar Questions

અંતર્ગોળ ગોલીય અરીસાના સંદર્ભમાં નીચેની વ્યાખ્યાઓ આપો (કોઈપણ પાંચ):
$(i)$ ધ્રુવ
$(ii)$ વક્રતાકેન્દ્ર
$(iii)$ વક્રતાત્રિજ્યા
$(iv)$ મુખ્ય અક્ષ
$(v)$ મુખ્ય કેન્દ્ર
$(vi)$ દર્પણમુખ (એપર્ચર)
$(vii)$ કેન્દ્રલંબાઈ

અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવાથી તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે?

$4.5 \, cm$ ની એક સોયને $15 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $12 \, cm$ દૂર મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી જણાવો. જેમ જેમ સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે તેમ પ્રતિબિંબમાં શું ફેરફાર થાય છે તે સમજાવો.

$(a)$ વક્રીભવનના નિયમો જણાવો.
$(b)$ પ્રકાશનું એક કિરણ માધ્યમ $A$ માંથી પારદર્શક પદાર્થ $B$ માંથી બનેલા સ્લેબમાં પ્રવેશે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). માધ્યમ $A$ અને $B$ ના વક્રીભવનાંક અનુક્રમે $2.42$ અને $1.65$ છે. સ્લેબમાંથી બહાર નીકળે ત્યાં સુધી પ્રકાશના કિરણનો માર્ગ પૂર્ણ કરો.

$+5.0 \,D$ પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo