સમાન લંબાઈ $L$ ધરાવતા પરંતુ અલગ-અલગ દ્રવ્યમાંથી બનેલા બે પાતળા સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવે છે. જો તેમનું સંગમ બિંદુ ઉગમબિંદુ હોય,તો તેમનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોઈ શકે?

  • A
    $(L/2, L/2)$
  • B
    $(2L/3, L/2)$
  • C
    $(L/3, L/3)$
  • D
    $(L/3, L/6)$

Explore More

Similar Questions

ઘણા બધા કણોને ઉગમબિંદુની આસપાસ મૂકવામાં આવ્યા છે, દરેક ઉગમબિંદુથી $R$ અંતરે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર કેટલું હશે?

ત્રણ કણો જે એક રેખામાં નથી પરંતુ સમાન દળ ધરાવે છે,તેમના દ્રવ્યમાન કેન્દ્રનો ઉલ્લેખ કરો.

$L$ લંબાઈ અને $\rho = \rho_{0} \left(1 - \frac{x^{2}}{L^{2}}\right) \text{ kg/m}$ દળ ઘનતા ધરાવતા એક પરિમાણીય સળિયા $(AB)$ ના છેડા $A$ થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર $\frac{3L}{\alpha} \text{ m}$ છે. $\alpha$ નું મૂલ્ય $\ldots \ldots \ldots$ છે (જ્યાં $x$ એ છેડા $A$ થી અંતર છે).

$1\,kg$ અને $3\,kg$ દળ ધરાવતા બે પદાર્થોના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}+2\hat{j}+\hat{k}$ અને $-3\hat{i}-2\hat{j}+\hat{k}$ છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય નીચેનામાંથી કયા સદિશના મૂલ્ય જેટલું હશે?

$m, 2m, 3m, \ldots, nm$ ગ્રામ દળ ધરાવતા કણોને એક નિશ્ચિત બિંદુથી $l, 2l, 3l, \ldots, nl$ સેમી અંતરે એક જ રેખા પર મૂકવામાં આવ્યા છે. નિશ્ચિત બિંદુથી કણોના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર સેન્ટિમીટરમાં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo