નીચેની બહુપદીને એક ચલ,બે ચલ વગેરે બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$x^{2}-2xy+y^{2}+1$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(B) આપેલ પદાવલિ $x^{2}-2xy+y^{2}+1$ છે.
આ પદાવલિમાં $x$ અને $y$ એમ બે ચલ રહેલા છે.
તેથી,આ બે ચલવાળી બહુપદી છે.

Explore More

Similar Questions

$\left(\frac{x}{2}-\frac{2}{5}\right)^{2}$ નું વિસ્તરણ કરો.

વિસ્તરણ કરો: $(3x + 7y)(3x - 7y)$

નીચેનાને સુરેખ,દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$5 - 3t$

$(2 x+5 y)^{2}$ નું વિસ્તરણ કરો.

નીચે આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x+1)$ છે તે શોધો:
$x^{3} + 10x^{2} + 23x + 14$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo